પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૧


માનવીઆંખને દૂર લાગે બધું, દૂરની ભાવના દષ્ટિ પેષે : રહ્યો દૂર આકાશની પાર, તે માનવીઆંખ ઊંચે જ જોશે; પ્રભુ રહ્યો દૂર તા દૂર આકાશના સર્વ પડદા પડી દષ્ટિ શકે; દૂર તે દૂર દૂરખીન રહે માંડતે, માનવી ક્રૂર સઘળું વિલેકે. પ્રભુ છે અનંતત્વ અંદર બધે પ્રભુ રહ્યો, તે અનંતત્વની પાર્વસતા ; નહિ અનંતત્વ ભેદાય કા દષ્ટિથી, દૂર તે દૂર પ્રભુભાસ ખસતા ; છે અનંતત્વની એ દિશા : એક છે ક્ષિતિજમાં તે ખીજી આંખ પાસે : ક્ષિતિજમાં દષ્ટિ ઢંકાય પ્રભુકથકી, તે જ કર્આંખ પડી કંઈ ન ભાસે ! અન તત્વની સાંકળી ખંડ ૬ ૨૦૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

7/50

અનંતત્વની સાંક્ળી
૨૦૭