પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૨


નહિ મહાકાળમાં રાત્રિ કૅદિવસ છેઃ એક અણુગી દર્શન સદાનું ; ગઈ કિંવા આવતી કાલ તેમાં નથી, આગલું પાવું કઈ ન છાનું ; એક દેારી રહી વિશ્વદર્શનતણી, તે રહે ગાળ ખેંચાતી એમાં; જીવનની રંગભૂમિ જુએ જેટલી, તેટલીની ગણે હસ્તી તેમાં. નિત્ય સરતી રહી દારી એ રૃખીને માનવીખ ભરમાય આપે ; આજ તે કાલના ભાગલા પાડતી તે મહાકાળને એમ માપે: વિશ્વદર્શનતણીએ સિનેમાપટી જીવનની ભૂમિમાં ફરતી લાગે ; દેરી દેખાય જ્યાં જીવનને માપતી, અન તત્વની સાંકળી ખંડ જીવન ત્યાં માપવા કાળ માગે ! ૨૦૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

અનંતત્વની સાંક્ળી
૨૦૮