પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૩


ક્રોડ પર ક્રેડ વર્ષાં ગયાં છે વહી, ક્રોડ પર ક્રોડ ખીજાં ય જાશે, અનંતત્વને જે પ્રવાસી રહ્યો પણ કંઈ કાળ તે ખેસી શું થાક ખાશે? જૂનાં તાડતા, કંઈ નવાં જોડતા, જાય એ વિશ્વતિહાસ રચતા : અનંતત્વનાં સ્વપ્રને પૂરવા કંઈ કાળ અવિરત રહે એમ મયતા. ક્રોડ પર ક્રોડ વર્ષાં ગયાં છે વહી, તે હજી માનવીજીવન વહેતું ; માનવી પણ પ્રવાસી અનંતત્વને, શે… ન જાણે જીવન નિજ હલેતું ? વિશ્વ બક્ષે સતત નવલ કંઈ જીવનને, જીવન ખેલે ભલે લાખ ખેલે : તારાભર્યું તેય ખાલી રહે વ્યેામ બાંધવા જીવનના સ્વમમહેલે ! અન તત્વની સાંકળી ૨૦૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

9/50

અનંતત્વની સાંક્ળી
૨૦૯