પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૪


જગતમાં ફૂંકતા તાત્ર શીત વાયરા, અગર કે પડી સૂર્યને તાપણે તાપમાં જ્યાં તેથી કારમાં જઈ ભરાવું; ભડલ થતા અગ્નિખેાળે પડી ન્યાતિની દૂંકમાં જઈ સમાવું; જળ શુદ્ધ ધ્રૂજતા દેહનું દાન કરવું : બધા શાંતિને શોધતા, ત્યાં જતાં માનવીને કશું હાય ડરવું ? બ્રહ્મા જેમનું તેમ રહે નિત્ય, પણ સર્વ બ્રહ્માંડ આ જાય ફરતું ; ફુવારાતણું ઊછળી ઊડતું, તેય પાછું ફુવારે ઊતરતું ; છે જ્યેાતિ એક જ અનંતત્વની, વિવિધરંગી વસ્યાં જીવન તેમાં : રંગ ભૂંસી બધા શુદ્ધ જ્યેાતે જવું, માનવી ચાલ તે જ એમાં ! અન તત્વની સાંકળી ૨૧૦ ખ ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

10/50

અનંતત્વની સાંક્ળી
૨૧૦