પૃષ્ઠ:Darshanika.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૬

4/25/2021 દનિકા ૧૯૬ માનવીને બધું જાતથી જાણવું, માનવું અન્યનું તે ઉવેખે ; સર્વની આંખનાં તેજ લાગે જુદાં, આંખની માનવી સર્વ સરખું ન દેખે ; ગતિ સમું આંખ સૌ દેખતી, અન્યની આંખ શું કામ આવે? સર્વતે દીપ નિજ તેા જુદા જોઇએ, અન્યને દીપ ત્યાં કેમ ફાવે? જાણવું પ્રથમ તે। જાતને જાણવું, જગત નહિતર બનાવે પિપૂડી ; જગતવ્યાપાર શું ખેડશે માનવી, જો ન જાણે કશી જાતમૂડી આંખનાં તેજ સમ દીપ અજવાળવા, જોઇએ તેવી ઝળકાવી જ્યેાતિ ; જાય અજ્ઞાનઅંધાર પેાતાતણા, તે જ લે જાત ને સત્ય ગાતી ! અન તત્વની સાંકળી ૨૧૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

અનંતત્વની સાંક્ળી
૨૧૨