પૃષ્ઠ:Darshanika.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા જંદગી મૃત્યુ શું, સુખ અને દુ:ખ શું, પા ને પુણ્ય શું પૃથ્વીમાંહીં ? પડો તીવ્ર ઘા ચીરતા, હૃધ્યને મળે શાંતિ કયાંઢીં ? જીવવું, ઝગડવું, લડવું અન્યાયશું, જે હૃદયમાં તે હસવું થે।ડું અને રાવું ઝાઝું: ઊકળતા ઉષ્ણુ લાવા સમી જીંદગી દાઝતી દઝવતી જોઇ દાઝુ, ખંડ ૧ નહિ મળે જગતમાં જીવનસ્થિરતા કશી, નહિ જડે શાંતિ પણ કાઇ ઠામે ; પલકભર્ પલકતું સુખ ઉષા જેવું, ત્યાં ઘડી પછી દુઃખતે। તાપ જામે ; જીવન જેવું ખરું જગત પણ આદિસે, માયા કહી વ્ય કહેવું ? કેમ જાય વહાલાં સૃષ્ટિની અસ્થિરતા જીવનથી સદાનાં છૂટી, કેમ એ ગહનતમ દુ:ખ સહેવું ? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 6/50