પૃષ્ઠ:Darshanika.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૧૯૮


સતત શંકા અને નિત્યના ભય વિષે એક શ્રદ્ધા બધું રહે ટકાવી ; પ્રકૃતિની શક્તિના દંત જ્યાં ત્યાં પડે, માનવીજીવન તે દે ડરાવી ; શ્રદ્ધાવસે અંતરે ઊંડી તે યુદ્ધમાં વીર જઇને ઝઝૂમે : સૂર્ય પણ એમ અજ્ઞાત અવકાશમાં એ જ શ્રદ્ધાથકી નિત્ય ઘૂમે ! એક માનવીહૃદયમાં ઉદૃય શ્રદ્ધાતણે! થાય છે જન્મતાં જગતમાંહીં ; બાળને હૃદય જે અચર શ્રદ્ધા વસે, તે જ તેની કરે વૃદ્ધિ આંહીં; થકી કંઇક એજાર નિજ ઘડવા માનવી બુદ્ધિથી લે બનાવી ; તદ્દપિ શ્રદ્ધા જ નહિ હાય ને હાથમાં, ક્રમ એજાર તે દે ચલાવી? જીવન અન તત્વની સાંકળી, ૨૧૪ ખંડ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

14/50

અનંતત્વની સાંક્ળી
૨૧૪