પૃષ્ઠ:Darshanika.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૩


માનવીઆંખમાં ભાવિજીવનતણું સ્વમ સરતું રહે કાઈ રીતે; પૃથ્વીનું વેંતભર જીવન જે દીસતું, તે નથી પાડ્યું કા ચિત્ર ભીંતે : વેંતભર જીવન એ સહજ પૂરું થતાં, ખડ સ્વપ્ર પણ શું થશે લુપ્ત એનાં ?— દારી તૂટી ગયા, ધટક ફૂટી ગયેા : હાય ભરવાં હવે વારિ શેનાં ? જગતમાં વિષમ છે ત્રાજવાં વિધિતણાં, જીવન સૌનાં નથી એકસરખાં ; ત્રાજવાં થાય ઊંચાં નીચાં, પળપળે કદી મળે પાશ્ચા નહિ પગરખાં ; વિષમ એ જીવનને જોગ એવા વિષમ કેમ આ માનવીને ટકાવે ? જીવનનાં વિષમ એ ત્રાજવાંને ન શું ભાવિજીવન જ સમતેલ લાવે? અન તત્વની સાંકળી ૨૧૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

19/50

અનંતત્વની સાંક્ળી
૨૧૯