પૃષ્ઠ:Darshanika.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૬


ખીજમાંથી ઊગે ઈંડ નાનેા પ્રથમ, છેડમાંથી ઊગે વૃક્ષ ખાઈ; ડાંખળી, પાંદડી, પુષ્પથી ખીલતું તે ફળી જાય આખર સુકાઈ ; ખીજમાંહીં જ જે સૂક્ષ્મરૂપે હતું, તે ખીલીને થયું વૃક્ષ મેટું; ખીજમાં નહિં હતું તે થયું વૃક્ષમાં, કેમ કહેવાય એ કથન ખાટું? હુનમાં જે બધું થાય તે જીવનના ખીજમાં પૂર્ણ

જીવનના અંતનું દૃશ્ય પણ બીજમાં જીવનના ખીજ જન્મ પૂર્વ હતું એમ સૂતું; જે ભૂમિ તે કાળમાં છે પડ્યું, તેમ તેની ખીલે જીવનલીલા ; કેમ એ જીવનનું વહન કા ફેરવે ? પૂર્વથી છે પદ્મા સર્વ ચીલા. અન તત્વની સાંકળી ૨૩૩ ખંડ ૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

22/50

અનંતત્વની સાંક્ળી
૨૨૨