પૃષ્ઠ:Darshanika.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દાનિકા ૩ દિવસ ઊગી પળે નિત્ય અસ્તાચલે, રાત પણ નય પુષ્પ પણ ખીલી થઈ શુષ્ક આખર ખરે, વિખરાય આકાશ ઘેરી મેધ ઈંદ્રધનુ પણ પલક પાપટીશું ઊડે, વીજ પણ ઝબકીને પાંખ ઢાળે ; માનવી જન્મીને મૃત્યુખેાળે સૂએ ઃ નવ દિસે સ્થિર કશું જગતથાળે ! માનવીજીવન પણ સતત વહેતું રહે, આશ સૌંદર્ય વેરી ; ખંડ ન જીવનના ભાવ સૌ જાય વહેતા; સ્વમાયા સમાં, ઉલ્લાસ છે પ્રેમ તે વિય ઘડીવાર રહેતા ; સુદ્ધિની અસ્થિરતા સૌ જતું તે થતું જ્યાં હતું નવ હતું, ત્યાં હશે મૃત્યુ પણ જીવન જેવું ; વિશ્વનું ચક્ર ફરતું વિવરકૂપમાં સઝમકેાળતું જાય કેવું ! G ☎ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 7/50