પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૭


અણગણ્યાં વર્ષ પૂર્વે હતું કેવું આ જંગલેને ગુફા બુદ્ધિ આજ માનવીવન તે સહજ ધારા; વિષે ઘૂમતા માનવી જીવતા કરી શિકાર ; તે કલ્પના કંકુ ધીમે ધીમે ખીલતાં એ થયે। આજ જેવા ; તે સ્વર્ગ સુધી છઠ્ઠાંગા ભરી, પ્રજવે સ્વર્ગના કંક દેવે ! કાણુ જાણે અજબ માનવીજીવન આ શું થશે ભાવિમાં વિશ્વપાટે ? ખૂંદતા, ધ્યેામમાં ઊડતા, કાદવે આજતે ક્યાં જશે કાળધાટે ? કેટલાં પડ ખ ં ગહન આકાશનાં ખૂલશે માનવીઆંખ પાસે ? માનવી ભાવિજીવને ખતે દૈવ, તા પૃથ્વી આ સ્વર્ગરૂપે વિકાસે ! અન તત્વની સાંકળી ખંડ ૨૨૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

અનંતત્વની સાંક્ળી
૨૨૩