આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૨૦૮
કે હારી। ખીજાં વર્ષ વિષે જતાં,
માનવ જીવન અનશે અનેરું ;
એ જીવન કંઈ લક્ષધા દીપો
દિવ્યતા ભવ્યતાથી ઘણેરું ;
આ
જીવનને ભેદ જે નવ મળે,
આજ જે વિશ્વ લાગે ઉખ્યાણું ;
ભાવિ
આજ
ભેદ પામી, ઉખ્ખાણું કદી છેડવી,
જીવન લેશે નવલ
આજ કૂંડાં બધે શેકઠેડે ભર્યા,
ઊગશે ત્યાંહીં આનંદફૂલેા ;
આજ
આજ
અનંતત્વની સાંકળી
વિશ્વલહાણું !
આ રજિતને હાર તૂટ્યો દિસે,
થશે ત્યાં અખંડિત અમૂલે ;
તે
માનવીજીવન
આ ટૂકડા ઈંદ્રધનુના પડ્યા,
તે ખની ભવ્ય વર્તુલ સુહાશે :
આ ભંગસ્નેહે ભમે,
તે તહીં પૂર્ણસ્નેહે હુલાશે !
૨૨૪
ખંડ
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
24/50
અનંતત્વની સાંક્ળી
૨૨૪