પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૦૯


માનવીરૂપ જેવું દસે આજ એ, તેઢુ અંતિમ નથી રૂપ એનું ; જે મહામાનવીજીવન છે ભાવિમાં, આજ ચંદ્રા વિશ્વને આવતાં ખંડ અન તત્વની સાંકળી બાળપણુ આજ દેખાય તેનું ; એ નવનવે રમકડ રાચતા, ભાંગતા ફાડા ાય રાતા ; કનકવા બ્યામમાં ચગવવા રાજ માગી, રડી આંસુ લા'તા ! નિયમ છે વિશ્વની પ્રગતિને, ત્યાં જીવન સર્વ છે પ્રગતિપંથે ; ઊતરતાં સિંધુમેા તટે ભરી રહે સિંધુની ભરતી અંતે ; જીવનસરવર વિષે બુદ્ધિબળ જે પડ્યું, વર્તુલા જાય તેનાં વિકસતાં : શું થશે માનવીજીવન એ ભાવિમાં ? સ્વમ શાં શાં સરે નયન હસતાં ! ૨૨૫ Gathdhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

અનંતત્વની સાંક્ળી
૨૨૫