પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૦


વંતભર જીવનમાં મહાલતા માનવી મુદ્ધિ વિશ્વને સકળ અધિકાર ઇચ્છે; તે કલ્પનાકરું બળ સાધતા પ્રકૃતિની શક્તિને પાર પ્રોઅે ; પાંખ પકડી ઉતારે નીચે વીજતે, શબ્દસંદેશ સળે પુગાડે ; કલ્પનાચિત્ર રાવણતણી લંકનું અન’તત્વની સાંકળી ખ૬ આજ અહીં જીવતું કરી ઉઠાડે ! ઢાડતા જગતની પાર આ દોડતે માનવી ભાવિમાં શું ન કરશે ? વાદળાં ફાડીને આજ જે ઊડતા, તે ન શું ચંદ્ર પર જઈ ઊતરશે ? પૂળ ઉપર શું અનંતત્વ નહિ બાંધશે, રજ ઉપર સૂર્યની દિવ્યતાને ? કલ્પના કાર્યમાં અગર નહિં પરિણમે તે ઊગે કલ્પના શા વિધાને ? ૨૨૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

26/50

અનંતત્વની સાંક્ળી
૨૨૬