પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૧


શક્તિએ કૈંક છે માનવીની હેજી અણુખપી, નથી નવીનતા હજી બાળપણની ગઈ, આંખ છે લાખ પ્રશ્ને ભરેલી ! સર્વમાં આંગળી મૂકવા જાય એ, કંઇક સમજે, વળી કહીંક દાઝે : પાય ડગમગ થતા, ખેલ અધૂરા જતા, અણખીલી પડી રહેલી ; કોડ પર માનવી આજ । ।ડ જેવા દિસે, જે ઉપર ફૂલ ચાર ફૂટે ; ફળ હજી કેાઈ લાગ્યાં નથી, જગત પૂર્ણ આસ્વાદ લૂંટે ; નહિ હજી સિંહનું બાહુબળ છે ખીલ્યું, નહિ હજી શબ્દમાં મેધ ખેલે ; પૂર્ણ નરવીર જ્યારે થશે, 'કે માનવી કાણુ જાણે કશી સૃષ્ટિ ખેાલે ? અને તાવની સાંકળી ખંડ ઘડી ઘડી પડી જતાં પૃથ્વી બાઝે ! ૨૨૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

27/50

અનંતત્વની સાંક્ળી
૨૨૭