પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૨


નાની નાની ખધી વ્યગ્રતા આજની, આ બધી ગર્વતી તુચ્છ વાતા, બધી પૂતળી બાળરમતાતણી, આ ક્ષણિક માદ દેતી મિરાતા : આત્મની આંખ જ્યારે પૂરી ખૂલશે, આ તુચ્છતા એ જશે સર્વ ત્યારે; માનવી પૂર્ણદેહે ઊભેા ત્યાં થશે, ખૂલશે શક્તિ નવહૃદયદ્વારે. આજ ખદખદ થતાં માનવીએ વિષે મહાત્મા દિસેક્રોડજનમાં, કા ચંદ્રશું તેજમાં જે વિશેષે ઝળી ભાવિમાં સર્વને આંજતા મનગગનમાં ; માનવીાત બહુધા થશે એ મહાત્મા સમી શક્તિશાળી ; મૈં મહાડગ ભરી કૂચ કરતી જશે તુચ્છતા આજની સર્વ ટાળી ! અન તત્વની સાંકળી પડ ૨૨૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

28/50

અનંતત્વની સાંક્ળી
૨૨૮