પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૩


નવનવા આશયે રાજમાં ઊગે, નવનવાં ધ્યેયના દૂર તારા ; આશ ઝાકે ઉષાપાંખમાં, નવનવી નવનવા સ્વમના નીલ ક્યારા : ભાવિ તે માનવીજીવન કેવું થશે, તેહના એ જ સંકેત આવે : મંદ કુમળી પ્રભા જે પ્રભાતે પડે, તે જ ભાનુપ્રભા ભવ્ય લાવે. આજ વિજ્ઞાનની વીજળી ખેાલતી વિશ્વઅંધારનાં કાતરેને ; ગણિત કંઈ કંઈ કરીને ખગાળે જીએ માનવી અણુદીઠા કંઈ ગ્રહેાને; ભાવિકરી વસંતે થશે ભરતી જે, વાળ તેની પડી છે જ ચૂકી ઃ પૂર્ણ જ્યારે થશે એ મહામાનવી, લાગશે દેવની મૂર્તિ ટુંકી ! અન તત્વની સાંકળી ખંડ ૬ ૨૨૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

29/50

અનંતત્વની સાંક્ળી
૨૨૯