પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૪


ભવ્ય તે ભાવિનું માનવીજીવન એ સભર આજ ળ ૨૧૪ અન તત્વની સાંકળી ખંડ ઉચ્ચ બનશે બધી રીત એવું : ભરતી ડે સિંધુમાં પૂર્ણ, ત્યાં સિંધુજળ પૃથ્વી છલકાય જેવું ; જ્યાં સિંધુજળ પૂગી શકતું નથી, હાઈ દેશે સકળ તે કિનારા; પર ળ મારી, બધું ભરી દઈ, સિંધુ આપ્યા જ કરશે ધસારા ! આજ લાગે ગગન દૂર ઊંચે રહ્યું કૌતુકા શક્તિથી ભરેલું, તે નીચે ઊતરી આવીને ઝૂકશે, જોઈ નિજ હૃદય ખુલ્લું પડેલું ! પૃથ્વીની ત્યાં દસે દિશ જશે ઊડી, નહિં કશું પૃથ્વીનું ગુહ્ય રહેશે : એ મહાજીવનનાં શાંતિ આનંદમાં માનવી સત્યનિજ સ્થાન લેશે ! ૨૩૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

30/50

અનંતત્વની સાંક્ળી
૨૩૦