પૃષ્ઠ:Darshanika.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬

૨૧૫


કાક નિજ રાત્રિને ભવ્ય ૨૧૫ રેશમતણાકીટ જેવી જીએ મથી રહે બ્યામની રાત્રિદેવી ; હૃદયતારલામાંથી રેશમ સમાં કિરણ ગ્રહી માંહીં વીંટાય કેવી ! કાશીટાએ વીંટાતા રહે, કા ને પછી ફાડી તે જ્યાતિપ્રબળે, કનકમય પોપટીશે। છૂટી સૂર્ય ત્યાં ઊડતા બહાર નીકળે ! વિશ્વના જીવનનું જાળું એવું જુએ દૃષ્ટિ સામે જતું આ ગૂંથાતું : અણુગણ્યાં જીવનના કિરણુતારાથકી સતત એ એમ રહેતું વીંટાતું ; કાણુ જાણે રહ્યું શું મહીં નીપજતું, તાડશે જાળું એ ગાઢ ક્યારે ? તે માંહીંથી, કા મહાસૂર્યશું, ફાડી પ્રગટશે નવજીવન કેવું ત્યારે? અન તત્વની સાંકળી ૨૩૧ ખ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

31/50

અનંતત્વની સાંક્ળી
૨૩૧