પૃષ્ઠ:Darshanika.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દર્શનિકા આનંદનાં હૃદયને માદ સત્ર લાગે ; આકાશ અહીં ખૂલતાં હાસ્યભર પૃથ્વીમાં હાસ્ય સત્ર બ્ઝગે ; કાલ અહીં શાકનાં ચિત્ર કઇ ચીતરી આંસુના નયન ઊડશે કુંવારા ; કાલ સંધ્યા અહીં શ્યામધેરી સરી મ્લાન કરશે. જગતના ઉતારા. આજ અહીં આવતાં સ્વમ આજ ૪ આ જગતને ચોપડે એક દિન એહવે, એક દિન તેહવા, એમ ખૂલે ; પૃનહિ કાઇ સરખાં કદી ઊડે, વાંચનારા ય કઈ ક્રમ નહિં દિવસ સરખા વાંચી ભૂલે ; હશે ? બધા એ તે જ છે પૃથ્વી તે તે જ ભાનુ ; બધી વિકૃતિને ચોપડે પળ પછી કાણુ જાણે ફરે કેવું પાનું? છે સુષ્ટિની અસ્થિરતા ( ખંડ ૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 8/50