પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૧૮


દુનિયા જીવન આ પળપળે લાગતું સરકતું, જીવન આ વહી જતું જોતજોતાં; સર્વ બદલાય તે સર્વ કરમાય, ત્યાં પાલવે આજને કેમ ખાતાં ?-~ માનવીથી કદી કેમ કહેવાય એ, માનવીશું દિસે માત્ર માટી? લાખ વર્ષોથકી જ્ઞાન જે કંઈ મળ્યું, તે ય એ માટીશું દેવું દાટી ? ૨૧૮ અલ્પ આ બધું જાય બક્કાનું તે શું થયું? જે જગે છે જ તે સતત રહેશે; આ દૃષ્ટિ તે જ્ઞાન ક્યાં ગયું તે પ્રકૃતિનું પૂતળું ભાંગી વિચૈતન્યના ચેાગ ખર્ડ ૭ નવ કંઈ લહે, રહ્યું કાણુ વેશે ; બદલાય, પણ પરમ ચૈતન્ય તે। નિત્ય ઝળશે ; માનવીઅંતરે એ જ ત`ા રહ્યો, તે હતા તે સતત રહી પ્રજળશે ! ૨૩૭ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

37/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૩૭