પૃષ્ઠ:Darshanika.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૦

4/25/2021 દનિકા ૨૨૦ ક્રમ આ ખાણ પાંપણતણાં એમ સૌ છે ત્યાં સજ્જ ખેંચાઈ આંખે ?— આંખની ખાઈમાં છે લૂંટારા પ્યા, તે બધે બાણ ચેામેર નાખે; દૃષ્ટિમર્યાદનાં પટ પડી મુખ ઉપર કેમ ઢાંકી રહ્યાં હૃદયભાવેા ?— હૃદયસાગર વિષે કંઈક મેાળાં કૂદે, જોઈ તે ડરી ડૂબે કંઇક નાવા ! ક્રમ આ આપણી વાસનાએ બધી પિંડકરી ગુહામાં જ ખળતી ?— જગતના તાપમાં સૌ સુકાઈ જતું, માનવીને મળ્યું તે બધું યુક્ત છે, સત્યને ઢાંકયું છે સ્વર્ણપાત્રે : આત્મનાં તેજ નહિ આંખ ઝીલી શકે, આત્મ ટંકાઈ રહે ગાત્રાત્રે ! વિશ્વચૈતન્યને યાગ ખે છે. ત્યાં જતાં બહાર સૌને પ્રજળતી ;— ૨૩૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

39/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૩૯