પૃષ્ઠ:Darshanika.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા આ આ આ આ થા જીવનનાં સુખવિધાને : જોઈ જોઈ બધું આંખ મુજ આ રડે, થાય સંતપ્ત અંતર ઉદાસી; જગતમાં જીવન આ આ ૫ આ સકળ વિકળતા, અકળ પરિવર્તને, અત આ જીવનની સૌ ક્રિયાને, પ્રયત્ના અફળ હૃદયદૌબલ્યના, બધાં હૃદયનાં રુધિર્મય દન તે હાય અસેસ શું નહેાય સાચાં ? દુ:ખ દેખાય તે શું ખરાં ? બધાં શું હશે સુખ સદા અલ્પ, આછાં ? માનવીજીવનને શું ન કરવું હશે ? જીવન શું અગ્નિમાં નિત્ય ખળશે ? બધા પ્રશ્ન પણ ઊઠી શું શમી જશે ? મુઠ્ઠીમાંની મતા કાણુ કળશે ? ખંડ ૧ સૃષ્ટિની અસ્થિરતા કશા કારણે, કે જીવનની થતી જોઉં હાંસી ? છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 9/50