પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૪


માનવી જ્ઞાન પંક્રિયાથી ગ્રહે, ગ્રહણની જ્ઞાનને ખાવું તેથી : પણ ન તે જાય બંધાઈ શક્તિ જ્યમ જ્યમ વધે જીવનમાં, બુદ્ધિ ત્યમ ત્યમ વધે ત્યાં બધેથી; મહેલ એ પંચતંભે ઊભા, માનવીરી તૃષ્ણા અને વાસના પણ ન સરજી શકે અન્ય તે; તે સૂંધવું એ જ એ ઈક્રિયા જોવું તે શ્રવણવું કયાંથી ગાતે? વિશ્વચૈતન્યને યાગ સૌ ઊઠે એ ગ્રહણશક્તિમાંથી ; જ્ઞાન જે વસ્તુનું મુદ્ધિને નથી થયું, ખંડ ૭ તેની તૃષ્ણા ઊઠે નહિ જ ત્યાંથી ; પૂછે બુદ્ધિ સર્જક વિષે, જોઈ સર્જન પણ ન જોયું કદી કેમ લ્યે? પ્રભુ થયે। તેથી એ સાનવીરૂપ કે માનવી આપ પ્રભુરૂપ તપે ! ૨૪૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

43/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૩