પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૭


માનવીહૃદયમાં નાથનું બિંબ એ હૃદયને એમ આખર જગાડે ; ક્યાંથી આવ્યું હશે અંતરે કિરણ, તે શોધવા દૃષ્ટિ કંઈ દૂર માંડે ; પણ પડ્યાં નાથનાં બિંબ ત્યાં અગણ્યાં નિરખતાં હૃધ્યમાં તર્ક ઊઠે ઃ સૌખિબમાં જાય ગૂંચવાઈ, તે સહજ તે કિરણને દેાર તૂટે. આંખ મૂળ તે બિંબની ખેાજમાં માનવી કેમ ગૂંચવાય પ્રતિબિંબ જોતાં ? તે બિંબને ભૂલશે એમ શું દષ્ટિથી કિરણને તાર ખાતાં? બિંબને દેખતાં માનવી મૂળ ખિબમાં પામશે તાર તે શું ન પા શું બધું જીવન એ ખાજમાંહીં જ નહિ જ શું લાસ વિશ્વચૈતન્યને યાગ ૨૪૬ ખંડ ૭ Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા પણ થાય આછે? Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

46/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૬