પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૨૯


જીવનઆનંદ છે. એકસરખા બધે, પ્રકૃતિની શક્તિને વ્યક્ત કરતા ; વિચૈતન્ય જે જીવનને જગવતું, તે જીવનમાં રહે સતત તરતા ; પ્રકૃતિની શક્તિ પંચદ્રિયામાંહીંથી સ્થૂળ આનંદને સ્વાદ માણે ; પણુ ઊર્ડ જીવનપંચૅક્રિયા પાર જ્યાં, ત્યાં ચિદાનંદને તે પ્રમાણે. ખંડ છ સર્વ જીવનનંદ સરખા નથી, સર્વની પ્રકૃતિ છે ભિન્ન જગમાં ; ગરુડ આનંદ લે સૂર્ય સામે ઊડી, ઘુવડ લે રજનિનાં તિમિરાગમાં; તેજ અંધારમાં પ્રકૃતિ વહેંચાઇને જીવનઆનંદ લે ભિન્ન રીતે ; આનંદ તે સર્વના એક છે : કાઈ એ બેઉની પાર જીતે ! પરમ વિચૈતન્યને યાગ ૨૪૮ છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

48/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૮