પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૦


ક્રમ ક્રમ છે જ વ્યર્થ ૨૩૦ આ શબ્દથી અમિતને માપશે? કેમ આ આ કર્ણથી આંખથી અદીઠ જોશે ? મૌનને શ્રવણશે ? ક્રમ આ સ્પર્શથી સૂક્ષ્મ પ્રાશે ? અતળ ને ઊંડા, અંધારા માનવી નિત્ય એ જોઈ શૅચે ઃ સૌ વે એ માનવી શી કરે, નહિ જ ત્યાં કલ્પનાદારી પહેાંચે. ખંડ ૩ પૂછનારે બધું પૂછી પૂછી ભૂલે, ખેલનારા ભૂલે ખેાલ ખેલી, કૈંક તકો કુતકો કરી માનવી આખરે હારતા આંખ ચેાળી ; હાય અંધાર તે હોય ત્યાં બ્રહ્મ પણ નહિ જ કા એક પણ શબ્દ કહેશે; ક્રોડ તારા પડ્યા મર્મ કા કાઢવા, પણ સદા એ જ અંધાર વહેશે ! વિશ્વચેતન્યને યાગ ૨૪૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

49/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૪૯