પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૧


ક્રમ પ્રભુને કદી જે કદી દૃશ્ય ૨૩૧ માનવી કલ્પશે નહિ જ કલ્પાય કપ્ચા ? આ નવ પડે, તે ન પકડાય કાથી ય તત્સ્યેા ; માનવી સમજશે, સૃષ્ટિમાં પ્રકટ કુમ પ્રભુને કદી વિશ્વચૈતન્યને યાગ સમજાય સરિતજળ જેમ કહેવાય મધુરું મુખે, સિંધુજળ ખારું ખેલાય લુણથી, ખંડ ૭ પ્રકટ ગુણથી ? જ્યેાતિને પૂછશે!, રૂપ તારું કશું ?— રૂપ જેવું જુએ તેવું મારું : વાયુને પૂછશે, ગંધ તારી કશી ?— ગંધ જેવી ભળે તેવી વાતું : પૂછશે, સ્વાદ તારા કશે। ? - પાણીને

સ્વાદ જેવા રહે જ્યાં મળે ત્યાં : તત્ત્વમાં કેમ આરાપવા ગુણ કશે। ? ક્રમ પ્રભુ એમ નિર્ગુણ કહ્યું ત્યાં ? ૨૫૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust

50/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૦