પૃષ્ઠ:Darshanika.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૩


એકમાંથી અનેક જ ૨૩૩ વિશ્વચૈતન્યને યોગ ખંડ ૭ થયા જગતમાં, તે! પછી સર્વ ક્યમ એક થાશે ? એકમાંથી બધા આંકડા થાય. પણ મૂલ્ય સૌનાં જુદાં કે ગણાશે ; મૂળ એકમ વસે છે બધી વ્યક્તિમાં, તેાય એ વ્યક્તિ છે ભિન્ન સધળી ; માનવીએ જવું મૂલ્યની પ્રગતિમાં, કે હુડી ગતિ ફરી લેવી અવળી ? જે એકમ રહ્યું મધ્યબિંદુ વિષે તે જ એકમ પરિધમાં પ્રસરતું, મધ્યબિંદુ પ્રસરતાં પરિઘમાં મળી તે મહાબિંદુ ત્યાં એક ડરતું ; વ્યક્તિનું મૂલ્ય વધતું પરિધ પ્રતિ જતું, તેાય નહિં બિંદુથી તેવુ તૂટે : પ્રગતિમાં એમ આગળ જતા, માનવી નહિં જ એ એકથી ક્યાંહીં છૂટે. ૨પર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

2/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૨