પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૪


એકમાંથી વહે અણુગણ્યાં જીવનનું મૂળ એ એકમાં છે રહ્યું, જીવનરસ મેળવે સર્વ ત્યાંથી ; કિરણ એ જાય આધે ગમે તેટલું, તાય એ એકનું અંગ રહેતું; કિરણ દેખી શકે નહિ જ નિજ મૂળને, તાય નિજ મૂળનું તેજ લેતું. કિરણ, તે સર્વ પોષાય એ એકમાંથી ; માનવીની બધી આ અહંભાવના એ વિશ્વચૈતન્યને ચેાગ ‘હું’ અને ‘ મારું’ છે મૂળ જે એકનું, તે થયું સર્વનું કિરતમાં ; ‘હું 'તણું ભાન એ કિરણમાં ખૂલતાં, ‘ હું 'તણું ‘ હું’ પછી તે શેાધે : ‘ મહા હું' રહે કિરણના ‘હું’ વિષે, તે જ ‘ હું’ મૂળનેા પંથ રાધે. ખડ હ કિરણ પૂરતી ભલે રહે જગતમાં : ૨૫૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

3/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૩