પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૭


જે રહ્યો છે છુપાઈ જગત પાછળે, જગત તેને જ શોધી રહ્યું છે; જગતમાંહીં છૂટા કહીં, જે રહ્યો છે જગત અંધાઈ તેથી ગયું છે ! જે રહ્યો છે અંગેાચર બધી આંખથી, આંખ તેની પરમ જ્યોતિ વરસે : ધામ તેને રહે, નામ તેનું ગ્રહે, પણ અલખ લક્ષવા જગત તરસે ! વ્યેામમાં સાળુ જેનેા પ્રભાતે ઊડે તે ગુલાખી ઉષા હૈાય કેવી ? રમત નક્ષત્ર ને તારલાની રમે, તે હશે કેવી આકાશદેવી ? જે હૃદયમાંથી સરાઈ કવિતા બની, તે હૃદયને શકે કાણું જોઈ? સર્જન વિષે, પ્રગટતાં સૃષ્ટિ દૈવાય ખાઈ ! સર્જનારા સદા વિશ્વચૈતન્યને યોગ ખરું છ ૨૫૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

6/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૬