પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૩૯


જે વિચારા ખતે શબ્દ તે કાર્ય, તે કાણ જોઈ શકે મૂર્ત્ત રૂપે ? બધા ભાવ મુખ પર રહે તરવરી, તે જણાશે કયા હૃદયરૂપે ? પાંદડાંમાં લીલા જે લસી છે રહી, તે કદી ખીજમાંથી કળારો ? સર્વ આ સૃષ્ટિસર્જન થયું ક્યાં થકી, મૂળ તે કેમ જોઈ શકાશે ? સર્જનારે। સદા છે જ સર્જન વિષે, સર્વને અંતરે વાસ એને ; ભાવ તે ૪૫નાથી થયું કાવ્ય તે કેમ છૂટા કરે ોગ તેને ? કેમ સ’ન કદી જોય સક જગે, ફળ જે થયું પાણીથી ફીણ જેવું ? થયું ફૂલને હૃય સંતાઇને, પણ ન જાણે હશે ફૂલ કેવું ? વિશ્વચૈતન્યને યાગ ખંડ ૭ ૨૫૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

8/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૮