પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૦


સર્વ બ્રહ્માંડનું કેંદ્ર અણુદીઠ જે, તેથકી સર્વ આ જીવન જાગે ; વિશ્વચૈતન્ય, પ્રભુ, અંતરાત્મા કહે, સર્વત્યાંથી જ લાગે ; જે સર્વ રહે ઊગતું, ખીજે રહે તત્ત્વવાસે ; પૃથ્વીની દૂં ને સૂર્યચુંબનથકી તે જ જાગી સ્ફુરતું ભરે વનશ્વાસા. ઊગતું ખીજમાંથી જ પવનપાંખે ભરી પાંખ પક્ષી ઊડે, સિંધુજળમાં તરે મચ્છ સરતાં ; વનવને, ઉપવને, લલિત લીલાથી વિશ્વચૈતન્યને ચેાગ વૃક્ષ ને પુષ્પ સોંધ્યું ભરતાં; પ્રાણીઓ, જંતુએ, પ્રકટ ચેતનભર્યાં', રે દિસે સ્થિર પડ્યું જડ બધું જે ;- સર્વ તે કેંદ્રની પ્રેરણા પામતાં પુનઃસૃજ નલીલામાંહીં ગુંજે ખંડ ૭ ૨૫૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

9/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૫૯