પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૧


શકે કાઈ પણ શું બહારનું રૂપ નવ કહી મહાજીવન ખૂલી રહ્યું ત્યાં ; સરિત કે સિંધુ પણ્ નવ જણાવી શકે શું મહાહૃદય ધબકી વહ્યું ત્યાં ; વિશ્વનાં દૃશ્ય તે વેશ પળપળ ફરે તે મહાસત્ય આપે ન ગાતી : તિમિરબંધન પડી ઇંદ્રિયેાયમ જીએ પરમ આત્માતણી અકથ જ્યેાતિ ? ખંડ ૭ પત્રપુષ્પ ખીલે વૃક્ષ શા રસથકી, ગુË તે છાલ તેની ન જાણે; મંજરી નવલહે શું છૂપ્યું તેના શુભ્ર સૌંદર્ય કરા ઊંડાણે ; પણ ખરે પુષ્પની પાંદડી, તે પછી ફળ ઊગી મૂળ ખીજરૂપ વિલમે : અંતરાત્માતા દિવ્ય તે ચંદ્રથી જીવનલીલા છૂપી એમ વિકસે ! વિશ્વચેતન્યને ચેાઞ ૨૬૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

10/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૦