પૃષ્ઠ:Darshanika.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૩


વિશ્વચૈતન્યને એક તણખેા પડી આપણી વિશ્વચૈતન્ય પ્રભુ ૪૩ ખની ઠેસ માટીમાં ક્ષે।ભ ભરતા ; આપણી પાસ છે, તે જ એ માટીનું હેમ ખાતી પડે તે વિશ્વચૈતન્યને મેગ કરતે ; થકી લાખ ચાટ એ છે જ સારા ; માટીનું મૂલ્ય નહિ થાય તણખા વિના, એક વિષ્ણુ સર્વના રહે ઉધારા ! ખ‘ડ ૭ એક તણ્ખા વગર માટી જે જે પડી, તે બધી છે પડી શુષ્ક રેતી ; નહિ જડે રસ કશા તે થકી કાતે, નહિ ઊગે વૃક્ષ, નહિ થાય ખેતી ; જીવનલીલા બધી ફૂટતી ક્ષેાભમાં, એક તણખા થકી પ્રૌઢિ પામી ; વિશ્વચૈતન્ય પ્રભુની ફરે સ્વારી, ત્યાં ક્ષેાલ છે માટી કેરી સલામી ! ૨૬૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

12/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૨