પૃષ્ઠ:Darshanika.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 Ô દનિકા G જીવનના ચક્રથી નવ કશું ચે ગયું, તા પછી આંસુ ને શાક શાનાં ? નથી ગયાં કાઈ વહાલાં અને સ્નેહીએ, છે. પ્રવાસી અવર કાષાનાં ; જીવનની એક પગથી ચડી પૂરી આ અન્ય પગથી ઉપર છે ગયાં એ સ્થૂળ જે દૃષ્ટિ નવ સૂક્ષ્મમાં ઊંઘઉં, કેમ કહેવાય અહીં નહિ રહ્યાં એ ? સૃષ્ટિની અસ્થિરતા ખંડ ૧ જીવન સતસ છે નિત્ય સંતાપમાં વેદના વાસનાથી ભરેલું, તે ચYી છૂટી વહાલાં અને સ્નેહીએ જે ગયાં તે ભલું છે નિમેલું ; એક મધુરું વસે સ્મરણ જે અંતરે, તે જ ત્યાં તેનું અસ્તિત્વ રાખે કે ઉષાનું સ્મરણ પૃથ્વીના હૃદયમાં, તેજ દિનજ્યંતિને રાજ દાખે ! ૧૧ 6 Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 11/50