પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૪


હાય આકાશ તેટલી મહાત્મા થયા જગતમાં સર્વ, તે એ જ ચૈતન્યની જ્યેાતિ પામ્યા ; વિશ્વચૈતન્ય ત્યાં પ્રગટતાં સાગણું જીવનના કંઈક અંધારવામ્યા; પ્રકૃતિની સૂક્ષ્મતા હૈય ઉત્કૃષ્ટ, ત્યાં થાય ચૈતન્યની અધિક સિદ્ધિ : નિર્મળ અધિક જેટલું જ્યેાતિની થાય વૃદ્ધિ. ૨૪૪ વિશ્વચૈતન્ય એ છે જ પ્રભુ આપણા, દિવ્ય એ મૂળ છે વિકેરું ; સચ્ચિદાનંદ એ, બંનિબંધ એ સર્વ આ વિશ્વને એ જ મેરુ ; જે નવ મળે ઇંદ્રિાથી કદી, તેજ એ વિશ્વચૈતન્ય આપે; વિશ્વને વિશ્વમાંથી કરેા ખાદ, પણ સર્વમાં એ જ રહી શેષ વ્યાપે ! જ્ઞાન વિશ્વચૈતન્યને યોગ ખ૩ ૭ છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

13/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૩