પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૭


ૐ વિચારા નવા તે જ અણદીઠી, અણુસુણી, વાધ્ર ૨૪૭ આવતા મગજમાં માનવીને અચંખે પમાડે ; દૃશ્ય અણુભણી વાતથી કૈંક સ્વપ્ના હૃદયને જગાડે ; પંચદ્રિયા છે સકળ પ્રાણીમાં, તેાય છે આચરણુ ભિન્ન સૌનાં; વરુનાં દિસે ભિન્ન અનુવર્તને, ભિન્ન છે ગાડરાં તેમ ગૌનાં. આ ક્ષિતિજ સુધી જ દેખી શકે સ્થૂળ આ આંખની દૃષ્ટિએવી ; તાય છે અંતરે આંખ એવી અવર, વિશ્વચેતન્યને યોગ ખડ ૭ માનવીમગજમાં કૈંક નવકલ્પના ક્ષિતિજની પાર પણુ જોય તેવી ! વીજળી જેવી આવી ઝબૂકે : નવ દીઠી, નવ સુણી, કે ન ક્યાં અનુભવી, એવી આશ્ચર્યકૃતિ લાવી મૂકે ! ૨૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

16/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૬