પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૪૯


દૃષ્ટિ સામે દિસે જગત આચાલતું, તે જ કંઈ જાણવા યેાગ્ય નહિ શું ? વિશ્વનું તંત્ર આ ચાલતું જેને એકના ૐ જશું સાર તેને ન લહીશું ? મે અને ખેતણા ચાર છે, આંકડા એમ અણુત લખાતા ; વિશ્વનું ગણિત એ કંઈક પણ જાણતાં વિશ્વના ભેદ કંઈ કંઈ ભણાતા. ચંદ્ર રવિ તારકા તે ગ્રહેાની ગતિ ખ3 S માનવીએ ન શું સિદ્ધ શેાધી ? આવતા કેતુની સેંકડા વર્ષ પછી ફેરી પણ શું નથી એમ નોંધી ? તે ગ્રહેની અસર તે ગ્રહેાના નિયમ કંઈક પણ માનવી શું ન પામ્યા? જીવનમદને સમજવા વિશ્વની રજરજે વિશ્વને નિયમ જામ્યા ! વિશ્વચેતન્યને યોગ ૨૬૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

18/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૮