પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૦


ગાઉ ક્રોડા ઘૂમે દૂર આ ગ્રહે બધા, માનવીજીવનશું તેાય ભળતા ; વિશ્વને નિયમ સર્વત્ર રહે પ્રસરતા, તે।ગ્રહામાનવી સાથ મળતા ; નહિગ્રહાદારવે માનવીભાગ્યને, દારના। રહ્યો નિયમ મૂળે ; નિયમની કૂંચી જો માનવીને મળે, જીવન સમજાય ત્યાં મુઠ્ઠી ધૂળે! અમુક કાળે તે। નિયમ એ માનવીને મળ્યા, તેથી શું દેશનું ભાગ્ય છે બરફવેશે ? માનવી વ્યર્થ શંકા અવજ્ઞા તજી નિયમને શોધતાં આંખ ખાલે ; વિશ્વચૈતન્યને ચાગ ખરફ જો હિમાલય પડે, પડે મેત્ર પણ અમુક દેશે : ઘુવડ. આંખને બંધ કરતાં કદી સૂર્યની શક્તિને ક્રમ તાલે ? ખડ ૭ ૨૬૯ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

19/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૬૯