પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૧


પાટ પર સ્વર્તણાં ચિહ્ન સૌ પાડીને તે સ્વરેશ વાંચી પાછા ચરતા; સ્વર ભુસાતાં ન વંચાય તે કાઈથી, નહિ સ્વા આપ ઉચ્ચાર કરતા ; નિયમ સ્વર સ્થાપના ને પુનર્ઝાપ્તિનેા માનવીને જડ્યો અજમ આજે; એના અદ્ભુત સ્વરાલેખમંત્રા થયાં, વિશ્વચૈતન્યને ચેાગ ખુ′′ છ વર ઝીલી તે ફરી ચરી ગાજે ! વીજળીનેા મળ્યા નિયમ જ્યારે પ્રથમ, તારથી સર્વ સંદેશ દેતા ; તાર એ તૂટતાં સર્વ તૂટી જતું, તાર વિષ્ણુ કા ન સંદેશ વહેતા ; આજ સ્વરમા૮ આકાશના છે જથ્થા, તે જગ્યા માજ તમતેજકેરા ; તાર વિષ્ણુ જાય સંદેશને ચિત્ર પશુ, ચમત્કાર દેવા અનેરા ! એ ૨૭૦ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

20/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૦