પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૨


માનવીબુદ્ધિ ને માનવીકલ્પના શું કરી ના શકે જગતમાંહીં? વસ્તુવિજ્ઞાનથી કૈંક પટ ઊંધયા તે હજી ખૂલો કૈક આંહીં; સરિત જળધાધની શક્તિ ચૈાજે ગ્રહી, ચેાજશે શક્તિ સાગરતણી યે ; સર્વ આકાશનું ઉદર ખેાળી વળી કાઢશે કંકમાણુ એ ! જે ગ્રહાની ગતિથી નિયમ સાંપડ્યો, તે નિયમ માનવીયમ વિસારે, માનવીજીવનની વ્યક્તિમર્યાદ પણ એ નિયમથી જ સમજાય જ્યારે વસ્તુવિજ્ઞાન જ્યમ વસ્તુનિયા લહે, છે જ ગ્રહસ્થિતિતણું જ્ઞાન તેવું : કાર્યકારતણી સાંકળી જે જડી, તે કડીનું ન શેં નાન લેવું? વિશ્વરતન્ચના યાગ ખડે છ ૨૦૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

21/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૧