પૃષ્ઠ:Darshanika.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૩


ભાગ્ય, કે કહેા પ્રારબ્ધ કે નસીબ નામે કહેા; કર્મ, સંજોગ પૂર્વજન્મેાતણું ફળ દૈવઘટના ; કદી : કંઈક માનવીની રહી એવી રટના ; પણ છે ખરું, માનવી સાથ જન્મથી સતત સંબંધ સાંધે ; માનવીના પ્રયત્નેશું જોડાઇને જીવનમર્યાદ તે કંઈક ખાંધે ! ૨૫૩ નહિ પ્રયત્નાથકી જોગ એ છૂટતા, જીવનમર્યાદ નહિ કા ખસેડે ; પાક પકવી કદી અન્ન નવ પામશે કાઈ પણ ખંતથી ખડક ખેડે ; ગ્રહચકી જે નિયમ માનવીને મળ્યો, તે નિયમ જીવનમદ દાખે : કેમ ખાટા કહું અનુભવે જે કસ્યા ? સત્ય એ પરખતાં સર્વ ઝાંખે ! વિશ્વચૈતન્યને યેાગ ૨૭૨ ખરું છ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

22/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૨