પૃષ્ઠ:Darshanika.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

4/25/2021 દનિકા કયાંથી ? શા એ બધા પ્રશ્નનાં ભૂત ઊંડે ; ધૂંધવાઇ મૂંઝાય બહુ, માનવી હૃદય જોય આગળ અને જોય પૂડે : માટી સાથે મળી માટી ત્યાં માટીનું વતું પૂતળું નવલ બનતું; જીવનના રાક્ષસી પન્ન પન્ન વિષે જાય કચરાતું નિજ દિવસ ગણતું. જગતમાં જીવનની એટ ભરતી ચતી, એનું પ્રશ્ન તેાય ૮ કાજ ? કયારે? બન્યું કેમ ? કયાં ? ખંડ ૧ સૃષ્ટિની અસ્થિરતા અહીં ખરે જીવન તે ત્યાં ઊગે કા ; એ ચક્ર રહે ચીચવાતું સદા, એની એ તાલને એ જ ફેંકા ; સૌ પ્રશ્ન રૂપે જ રહે અંતમાં, નહિ મળે કાઈ નક્કી ખુલાસા છે જીવન ક્ષિસ મહાનાયતી ! વિશ્વરમતે પડ્યો એક પાસે ! ૧૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 12/50