પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૪


જીવનમર્યાદ એ ગ્રહનિયમ દાખવે, સર્વ સર્વ વ્યક્તિની શક્તિની હદ બતાવે ; માનવીએ ભલી રીત જે જાણી લે, તેા જીવનપંથ નિજ નવ ડરાવે; જીવનેાતણી ભિન્નતા શા થકી ? શા થકી રાય ને રંક એવા ? એ ગૂંચ આ નિયમ સમજાવતા જમના જોગ સૌ ભિન્નકુવા ! વિચૈતન્યને યાગ ખંડ ૭ તેાય એ નિયમ સમજી જીવનપંથના માનવીએ રહ્યું કાર્ય કરવું ; માનવીનું હજી જ્ઞાન અધૂરું દિસે ; નિયમની પૂર્ણતામાં વિચરવું ; રાગ કા વૈદથી પૂર્ણ પરખાય નહિ, તેથી વૈદું જ ક્યમ ખે!ટું કહીએ ? નિયમ સમજાય નહિ પૂછું જો કાઇને, તેથી શું નિયમને વ્યર્થ લહીએ ? ૨૭૩ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

23/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૩