પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૫


ઉગ્રવાલામુખી પહાડ જ્યાં ફાટતા કૈંક ગામેાતણે નાશ કરતે, ઉગ્ર એ રૂપને દેખતાં માનવી પ્રાયને ભાસ ભરતા; સરિતા ઉષ્ણુ લાવા વહી રૌદ્ર ઊકળતી સર્વને છૂંદતા દાતા જાય પંથે ; ચાય સંહાર એ માર્ગમાં, સારું કે નરસું સૌ એક અંતે ! નહિ મચે પાપનાં કામ એ પંથમાં, નહિ ખચે દેવળા કે મસા ; સાધુ કે શકે નહિજ ઊગરી કા શકે, કાણુ શાોદ, કવા મુરીદેા ? પ્રભુતણે નિયમ પણ એમ વિષે વહે, માનવી વિશ્વચૈતન્યને યે ગ ખડે છ નહિ શકે કાઈ તેને ચુકાવી : નહિં હજી સર્વ સમજી શકે, શું કરે પ્રાર્થનાથી મનાવી ? ૨૭૪ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

24/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૪