પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૬


માનવીરૂપ પ્રભુ પુરુષ કલ્પેા તાત ને માત ભલે, કે ગણેા શક્તિ એ વિશ્વમાતા ; પ્રત્યક્ષ સ ક જંગે જોઈ કલ્પાય વિધિ કૅ વિધાતા; સર્વ શ્રદ્ધાથકી ભક્તિ એની કરા, સર્વ શ્રાથકી સત્ય પાળેા : નહિ રહે કાઈથી દૂર, આકાશા, વિશ્વચૈતન્યને યોગ ખંડ ૭ એક પણ નિમિષ પ્રભુ એ નિરાળા ! માનવીરૂપ પ્રભુ એમ કલ્પે ભલે : છે ધ્યાસિંધુએ પરમન્યાયી ; કીડીને કણ ધરે, હસ્તીને મણુ ભરે ; પણ ન એને ફરે નિયમ સ્થાયી નિયમથી પ્રભુ કદી ચળી શકે ? છે ધ્યાસિંધુ, તેા સર્વ માટે! માનવીરૂપ હૈ। પ્રભુ ભલે, તેથી શું ઊતરશે આપણી અધમ પાટે ? કેમ એ ૨૭૫ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

25/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૫