પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૭


એક છૅ નિયમ આ વિશ્વના સત્ય તે વિશ્વને વિશ્વના ગાળ આ અગણ્યા, સર્વતે એકરૂપે જ ફળતા ; શબ્દ નહિ જ નિજ ધ્રુવથકી કા દિ ચળતે; GY 3 ન્યાય કે વિશ્વશાસન કહેા, ઐનિયમ નહિં જ નિજ ધર્મ ચૂક્રે; નહિ યા ખાય એ કાઈની વિશ્વમાં, નહિ જ એ કાને પલક મૂકે. માનવી તે કરે કાની આ પ્રાર્થના ? માનવીહૃદય કોને પુકારે? કોણ એ નિયમને ફેરવે વિશ્વમાં ? વિશ્વચૈતન્યને યાગ ખંડ ૭ નિયમ એ જે ચળે તે જળે જગતમાંહીં : માનવી પ્રાર્થનાથી કશું માગતા ? યા શ્વાસ નિજ ખાઈ હારે ? સર્વને ધર્મપથ રાખતા, નિયમ ચળતાં રહે નિયમ ક્યાંહીં ? ૨૭૬ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

26/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૬