પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૮


પ્રાર્થનાથી નિયમ નહિં ચળે, નહિ જ પામ્રા ફરે કોઈ કાજે; એ મહાગતિ ન અટકૅ કદી એક સા થકી કા ઈલાજે ; જંતુ લાખા વસે આપણા રક્તમાં, રક્તના વહનમાં જીવન તેનાં; કુમકો કાજ એ વન અટકી પડે ? માનવીજીવન તા ભિન્ન શેનાં ? કોઈની વિશ્વની રક્તના વિશ્વના તેા પછી પ્રાર્થનાથી કશું માગવું ? ભક્તિ વિધચેતન્યના યાગ ખંડ ૭ વહનની એ ક્રિયામાં હશે કંઈક તડ઼ાટ એ જંતુકેરા ; વડનમાં માનવીવનના તેમ છે. સર્વપરિતાપ ઘેરા ;— – પ્રભુ જ શું એમ નિજ નિયમ ત્યાગે? તેા સ્નેહનું છે સમર્પણુ ખરું, ભક્ત સાચે। કશું યે ન માગે ! ૨૭૭૨ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

27/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૭