પૃષ્ઠ:Darshanika.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૫૯


વિશ્વનિયમે બધું જે થતું જાય આ, તે જ નિયમે માનવી જે કરે તે કરે તે જ, કે વિશ્વની સકળ જીવન ચાલે ; નિયમથી જે લખાયું કપાલે? જાળ અવિરત વણાતી જતી, ત્યાં કરે દેરી આ કાણુ છૂટી ? જીવન વણનાર કે વિશ્વ વણનાર એ ? ઈંડવે કાણુ એ આંટીઘૂંટી તેાય એ જીવન જીવનારને છે પડી જીવન એ સર્વસુંદર સજવવા ; દારી એ જાળવણુતરકળામાં દીપે, વિશ્વચૈતન્યને યોગ ખરું છ ભાગ એ જીવનકા ભજવવા કોણુ કરનાર એ, પ્રશ્ન શા કાજએ ? ભાવિ સૌભૂતમાં ફેરવાશે : વિશ્વનિયમે થવાનું હતું તે થયું, નવ કશું હર્ષ કે શાક આશે ! ૨૭૮ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

28/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૭૮